Talati Practice MCQ Part - 8
એક રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય ?

2 મિનિટ
4 મિનિટ
3 મિનિટ
5 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિશ્વ સિંહ દિન (World Lion Day) કયા દિવસે મનાવવામાં આવે છે ?

10,માર્ચ
10,ઓગષ્ટ
18,નવેમ્બર
22,સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

સરખા મત થાય ત્યારે
મંત્રીમંડલના હિતમાં
વિપક્ષના નેતા વિનંતી કરે તો
મુખ્યમંત્રી કહે તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દીવાલ ધરાવે છે તેને શું કહે છે ?

લસિકા
શિરા
ધમની
રુધિરકેશિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત’ - આ પંક્તિનો છંદ જણાવો.

દોહરો
પૃથ્વી
ચોપાઈ
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના ક્યા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?

ઉપમા
ઉત્પ્રેક્ષા
રૂપક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP