Talati Practice MCQ Part - 8 જનધન યોજનાનો મહત્વનો હેતુ નીચેના પૈકી કયો છે ? લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો. લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો આપેલ પૈકી એકપણ નહીં વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો. લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો આપેલ પૈકી એકપણ નહીં વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ___ વિસ્તારમાં ઉગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચુ ઘાસ છે. નાઘેર ચરોતર ભાલ બન્ની નાઘેર ચરોતર ભાલ બન્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ.5 વળતર કાપી આપે તો તેના પર રૂ. ___ છાપેલી કિંમત હોય. 50 10 5 20 50 10 5 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ? અનુચ્છેદ-243B અનુચ્છેદ-243A અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243B અનુચ્છેદ-243A અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243ZD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતી વિશ્વકોષમાં કોનું સતત અને આગવું પ્રદાન છે ? ડૉ.કેશુભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ધીરૂભાઈ ઠાકર યશવંત શુક્લ ડૉ.કેશુભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ધીરૂભાઈ ઠાકર યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મધ્યપ્રદેશને કયા ચાર રાજ્યોની હદ સ્પર્શે છે ? ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,ઝારખંડ, તેલંગણા તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,ઝારખંડ, તેલંગણા તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP