Talati Practice MCQ Part - 8
ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાત્રી કરવા માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો ઘડવામાં આવ્યો ?

પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996
અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997
પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997
અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂા.8000નું 5% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય ?

40 રૂ.
50 રૂ.
60 રૂ.
20 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

82.5 પૂ.રે.
68.0 પૂ.રે.
એકેય નહીં
23.5 ઉ.અ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતનો સૌથી પ્રાચીન નેશનલ પાર્ક કયો છે ?

જીમ કોર્બેટ
પન્ના
ગ્રેટ હિમાલય
ફ્લાવર ઘાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP