કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષણ અંગે એક વર્કિંગ ગ્રૂપની સ્થાપનાની ઘોષણા કરી ? ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) એશિયા કપ 2022નું આયોજન કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે ? ભારત બાંગ્લાદેશ શ્રીલંકા UAE ભારત બાંગ્લાદેશ શ્રીલંકા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પરિવાર કલ્યાણ કાર્ડ (PKC) યોજના લૉન્ચ કરી ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ EX VINBAX 2022નું આયોજન કર્યું ? વિયેતનામ મ્યાનમાર બાંગ્લાદેશ માલદીવ વિયેતનામ મ્યાનમાર બાંગ્લાદેશ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા પીચિ વન્યજીવ અભયારણ્યમાં કીટકની નવી પ્રજાતિ પ્રોટોસ્ટિકટા એનામલાઈકા શોધવામાં આવી ? તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં મીરાંબાઈ ચાનુએ કઈ કેટેગરીમાં વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો ? 61 kg 55 kg 67 kg 49 Kg 61 kg 55 kg 67 kg 49 Kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP