કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ક્યા શહેરમાં મહારાષ્ટ્રના પ્રથમ 'દિવ્યાંગ પાર્ક'નું ઉદ્ઘાટન કર્યું ?

થાણે
મુંબઈ
નાગપુર
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા નેતાને 2022 લિબર્ટી મેડલથી સન્માનિત કરાયા ?

વોલોદીમીર ઝેલેન્સ્કી
નીતિન ગડકરી
શિન્ઝો આબે
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે અભ્યાસ વજ્ર પ્રહાર 2022નું આયોજન બકલોહ (હિમાચલ પ્રદેશ)માં કર્યું હતું ?

ઓસ્ટ્રેલિયા
ફ્રાન્સ
ઈંગ્લેન્ડ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP