કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશમાં વોસ્તોક સૈન્ય અભ્યાસ શરૂ થયો ? ઉઝબેકિસ્તાન ચીન રશિયા યુક્રેન ઉઝબેકિસ્તાન ચીન રશિયા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ક્યા વર્ષ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની કલ્પના કરી છે ? વર્ષ 2047 વર્ષ 2070 વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2047 વર્ષ 2070 વર્ષ 2050 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ પર નેશનલ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ (તમિલનાડુ) ભુવનેશ્વર (ઓડિશા) મુંબઈ (મહારાષ્ટ્ર) કોચી (કેરળ) ચેન્નાઈ (તમિલનાડુ) ભુવનેશ્વર (ઓડિશા) મુંબઈ (મહારાષ્ટ્ર) કોચી (કેરળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાના Moxie ઉપકરણે મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઓક્સિજન બનાવ્યો છે ? ROSCOSMOS ESA NASA SpaceX ROSCOSMOS ESA NASA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દર વર્ષે ક્યા દિવસે હાઈફા દિવસ મનાવાય છે ? 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ વાંસ દિવસ (World Bamboo Day) ક્યારે મનાવાય છે ? 17 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP