કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દિલ્હીના રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને શું રાખવામાં આવશે ? કર્તવ્યપથ ભારતપથ નિષ્ઠામાર્ગ રાષ્ટ્રપતિપથ કર્તવ્યપથ ભારતપથ નિષ્ઠામાર્ગ રાષ્ટ્રપતિપથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નેપાળમાં આયોજિત 2022 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) મહિલા ચેમ્પિયનશિપ કોણે જીતી ? શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભારત શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) કમલ નારાયણસિંહનું નિધન થયું, તેઓ ભારતના ___ માં CJI હતા. 25 22 15 17 25 22 15 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? રસાયણ અને ખાતર મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી એકલા રહેવાનો રેકોર્ડ ધરાવતા વાલેરી પોલાકોવનું નિધન થયું. તેઓ ક્યા દેશ સાથે સંબંધિત હતા ? સોવિયેત સંઘ ફ્રાન્સ અમેરિકા જાપાન સોવિયેત સંઘ ફ્રાન્સ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ક્યા રાજ્ય/રાજ્યોમાં નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ (NCDC)ની શાખાઓની આધારશિલા મુકી ?1. આંધ્ર પ્રદેશ 2. અરૂણાચલ પ્રદેશ 3. કેરળ 4. મહારાષ્ટ્ર 5. ત્રિપુરા 6. ઉત્તર પ્રદેશ માત્ર 2,3,5,6 1,2,3,4,5,6 માત્ર 4,5,6 માત્ર 1,2,3,4 માત્ર 2,3,5,6 1,2,3,4,5,6 માત્ર 4,5,6 માત્ર 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP