કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા સ્થળે મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું અનાવરણ કરાયું ? લેહ (લદાખ) કસૌલી (ઉત્તરાખંડ) રામપાલ (બાંગ્લાદેશ) કોલકાતા (પ.બંગાળ) લેહ (લદાખ) કસૌલી (ઉત્તરાખંડ) રામપાલ (બાંગ્લાદેશ) કોલકાતા (પ.બંગાળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાખનો ઉપયોગ કરીને ગેંડા માટે 'એબોડ ઓફ ધ યુનિકોર્ન' નામક સ્મારક બનાવવામાં આવ્યું છે ? મેઘાલય આસામ સિક્કિમ નાગાલેન્ડ મેઘાલય આસામ સિક્કિમ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)નું વડુમથક ક્યા આવેલું છે ? ચેન્નાઈ પુણે ગુરુગ્રામ હૈદરાબાદ ચેન્નાઈ પુણે ગુરુગ્રામ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતમાં પ્રથમવાર સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે નાસ્તો આપવાની યોજનાની ઘોષણા કરી છે ? કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) IBM ક્વાન્ટમ નેટવર્કમાં સામેલ થનારી પ્રથમ ભારતીય સંસ્થા કઈ બની ? IIT દિલ્હી IIM અમદાવાદ IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી IIM અમદાવાદ IISc બેંગલુરુ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. આપેલ બંને કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. એક પણ નહીં FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. આપેલ બંને કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP