કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજયે રેસિડેન્ટ્સ સેફ્ટી એન્ડ સિક્યોરિટી એક્ટ નામક મલ્ટિપરપઝ ઓનલાઈન પોર્ટલ લૉન્ચ કર્યું છે ?

ઉત્તરાખંડ
મેઘાલય
મિઝોરમ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
NCRBના નવીનતમ અહેવાલ અનુસાર, સૌથી વધુ રાજદ્રોહના કેસ ક્યા રાજ્યમાં નોંધાયા ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ નેશનલ ઈલેક્ટ્રિક ફ્રેઈટ પ્લેટફોર્મ e-FAST લૉન્ચ કર્યું ?

એક પણ નહીં
WRI
આપેલ બંને
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP