કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા સ્થળે મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું અનાવરણ કરાયું ?

લેહ (લદાખ)
કોલકાતા (પ.બંગાળ)
રામપાલ (બાંગ્લાદેશ)
કસૌલી (ઉત્તરાખંડ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ?

15 સપ્ટેમ્બર
12 સપ્ટેમ્બર
13 સપ્ટેમ્બર
14 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP