કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારત સરકારે PM-PRANAM યોજના શરૂ કરવા માટે યોજના બનાવી છે તે ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

રાસાયણિક ખાતર
NPA
અવકાશ સંશોધન
ફાર્માસ્યુટિકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ બૂથ સ્તરના અધિકારીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે BLO e-પત્રિકા જારી કરી ?

ભારતીય ચૂંટણી આયોગ
એક પણ નહીં
EAC-PM
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP