ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો. 1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી 2) સ્વદેશી મિત્ર મંડળ 3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 4) ઝંડા સત્યાગ્રહ A) નાગપુર B) મુંબઈ C) બંગાળ D) અમદાવાદ
ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું