કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) હડપ્પા સંસ્કૃતિ અંગેનું વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય ક્યા બનાવાશે ? રંગપુર ધોળાવીરા રાખીગઢી લોથલ રંગપુર ધોળાવીરા રાખીગઢી લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા સ્થળે મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું અનાવરણ કરાયું ? રામપાલ (બાંગ્લાદેશ) લેહ (લદાખ) કસૌલી (ઉત્તરાખંડ) કોલકાતા (પ.બંગાળ) રામપાલ (બાંગ્લાદેશ) લેહ (લદાખ) કસૌલી (ઉત્તરાખંડ) કોલકાતા (પ.બંગાળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 8 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 8 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કેરળની સાંસ્કૃતિક રાજધાનીનું નામ જણાવો. ત્રિશૂર નીલાંબુર વારંગલ કોચી ત્રિશૂર નીલાંબુર વારંગલ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત કમિશન કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? કોચી શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડૉક્યાર્ડ કોચી શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડૉક્યાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સ્વચ્છ ટોયકાથોન’ પ્રોગ્રામ શરૂ કર્યો ? ગૃહ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP