કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મૈત્રી પાઈપલાઈન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ભારત - નેપાળ ભારત – ભૂટાન ભારત - પાકિસ્તાન ભારત - બાંગ્લાદેશ ભારત - નેપાળ ભારત – ભૂટાન ભારત - પાકિસ્તાન ભારત - બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ગ્લોબલ ફિનટેક સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ ભોપાલ ગાંધીનગર બેંગલુરુ મુંબઈ ભોપાલ ગાંધીનગર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ કંપનીએ અંબુજા સિમેન્ટ્સ લિ. અને ACC લિ.નું અધિગ્રહણ કર્યું ? અલ્ટ્રાટેક અદાણી ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. તાતા સન્સ અલ્ટ્રાટેક અદાણી ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. તાતા સન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી એકલા રહેવાનો રેકોર્ડ ધરાવતા વાલેરી પોલાકોવનું નિધન થયું. તેઓ ક્યા દેશ સાથે સંબંધિત હતા ? સોવિયેત સંઘ ફ્રાન્સ અમેરિકા જાપાન સોવિયેત સંઘ ફ્રાન્સ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)નું વડુમથક ક્યાં આવેલું છે ? પેરિસ લંડન ન્યૂયોર્ક કેલિફોર્નિયા પેરિસ લંડન ન્યૂયોર્ક કેલિફોર્નિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દર વર્ષે અભિયંતા દિવસ કઈ તારીખે મનાવાય છે ? 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP