કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વિશ્વમાં પ્રથમવાર વાઈલ્ડ આર્કટિક વુલ્ફનું ક્લોનિંગ કરવામાં આવ્યું તેને શું નામ આપવામાં આવ્યું છે ? માયા મીના મિરાકલ સ્ટ્રેન્જ માયા મીના મિરાકલ સ્ટ્રેન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સર્વાઈકલ કેન્સરની રોકથામ માટે સ્વદેશી રીતે વિકસિત કર્વાડ્રિવેલેન્ટ હ્યુમન પેપિલોમા વાઈરસ (qHPV) વેક્સિન લૉન્ચ કરી ? આપેલ બંને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) એક પણ નહીં બાયોટેકનોલોજી વિભાગ આપેલ બંને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) એક પણ નહીં બાયોટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ‘સ્માર્ટ એડ્રેસ’ ધરાવતું ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી ક્યું બન્યું ? ઈન્દોર બેંગ્લુરૂ ભોપાલ નાગપુર ઈન્દોર બેંગ્લુરૂ ભોપાલ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) કયા સ્થળે વિશ્વનો સૌથી મોટો અને ભારતનો પ્રથમ કાર્બન ફાઈબર પ્લાન્ટ સ્થાપશે ? માંડવી ભાવનગર દહેજ હજિરા માંડવી ભાવનગર દહેજ હજિરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એન્જિનિયર દિવસ ક્યારે મનાવાય છે ? 13 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ (International Literacy Day) ક્યારે મનાવાય છે ? 6 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP