કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઈન્ડેક્સમાં ક્યું શહેર વિશ્વનું સૌથી વધુ પસંદગીનું નાણાકીય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે ? ન્યૂયોર્ક શાંઘાઈ બેંગલુરુ ટોક્યો ન્યૂયોર્ક શાંઘાઈ બેંગલુરુ ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ બ્રુ સમજૂતી (Bru Agreement) ક્યા રાજય સાથે સંબંધિત છે ? મણિપુર ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ (World Suicide Prevention Day) ક્યારે મનાવાય છે ? 7 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં જારી ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? પાંચમો સાતમો ત્રીજો ચોથો પાંચમો સાતમો ત્રીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બેનમૂન સમૃતિવનનું લોકાર્પણ કર્યું ? અમદાવાદ ભુજ સુરત અંજાર અમદાવાદ ભુજ સુરત અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ ક્યારે મનાવાય છે ? 31 ઑગસ્ટ 30 ઑગસ્ટ 28 ઑગસ્ટ 29 ઑગસ્ટ 31 ઑગસ્ટ 30 ઑગસ્ટ 28 ઑગસ્ટ 29 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP