કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઈન્ડેક્સમાં ભારતના મુંબઈનો ક્રમ કેટલામો છે ? પાંચમો આઠમો ત્રીજો સાતમો પાંચમો આઠમો ત્રીજો સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં ભારત સરકારે બ્રહ્મોસ મિસાઇલની ખરીદી માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રા.લિ. સાથે કરાર કર્યા છે. બ્રહ્મોસ મિસાઈલની ઝડપ 2.8 મેક છે. આપેલ બંને એક પણ નહીં ભારત સરકારે બ્રહ્મોસ મિસાઇલની ખરીદી માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રા.લિ. સાથે કરાર કર્યા છે. બ્રહ્મોસ મિસાઈલની ઝડપ 2.8 મેક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં સોલર ફાર્મ સ્થાપિત કરનારી પ્રથમ ઈ-કોમર્સ કંપની કઈ છે ? મીશો એમેઝોન ફ્લિપકાર્ટ અલીબાબા મીશો એમેઝોન ફ્લિપકાર્ટ અલીબાબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) NCRBના નવીનતમ અહેવાલ અનુસાર, સૌથી વધુ રાજદ્રોહના કેસ ક્યા રાજ્યમાં નોંધાયા ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) મિલકતના રજિસ્ટ્રેશનને ડિજિટાઈઝ કરનારું પ્રથમ રાજય કયું બન્યું ? રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સિનેમેટિક ટુરિઝમ પોલિસીનું અનાવરણ કર્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP