કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના નયાગઢ જિલ્લાએ બાળ વિવાહને બંધ કરવા માટે અનોખી પહેલ અલીવા શરૂ કરી છે ? છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભાએ ચોમાસુ સત્ર દરમિયાન એક દિવસ મહિલાઓ માટે અનામત રાખવાનો નિર્ણય કર્યો છે ? બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્ષ 2023માં G20 સંગઠનની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ? ઈંગ્લેન્ડ ભારત અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ભારત અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં FICCI દ્વારા LEADS-2022નું આયોજન ક્યા કરાયું હતું ? અમદાવાદ જયપુર મુંબઈ નવી દિલ્હી અમદાવાદ જયપુર મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ કંપનીએ અંબુજા સિમેન્ટ્સ લિ. અને ACC લિ.નું અધિગ્રહણ કર્યું ? અલ્ટ્રાટેક તાતા સન્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. અદાણી ગ્રૂપ અલ્ટ્રાટેક તાતા સન્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. અદાણી ગ્રૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ? બ્રાઝિલ કતાર ભારત શ્રીલંકા બ્રાઝિલ કતાર ભારત શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP