કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાખનો ઉપયોગ કરીને ગેંડા માટે 'એબોડ ઓફ ધ યુનિકોર્ન' નામક સ્મારક બનાવવામાં આવ્યું છે ? નાગાલેન્ડ સિક્કિમ મેઘાલય આસામ નાગાલેન્ડ સિક્કિમ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારત સરકાર અને તેલંગાણા સરકાર દ્વારા હૈદરાબાદ મુક્તિ દિવસ ક્યારે મનાવાશે ? 18 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM SHRI યોજના અંતર્ગત કેટલી શાળાઓને PM શ્રી સ્કૂલ તરીકે અપગ્રેડ કરવાની ઘોષણા કરી ? 1000 12,500 14,500 20,000 1000 12,500 14,500 20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશમાં સાયકલોન નોરુ ત્રાટક્યું હતું ? દક્ષિણ આફ્રિકા જાપાન ફિલિપાઇન્સ બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા જાપાન ફિલિપાઇન્સ બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં ટ્યુબરક્યુલોસિસ (TB) નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ? 2023 2025 2035 2030 2023 2025 2035 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) NCDCનું વડુમથક ક્યા આવેલું છે ? મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP