કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતના એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરાઈ ? ગોપાલ સુબ્રમણ્યમ કે.કે.વેણુગોપાલ આર.વેંકટરમણી હરિશ સાલ્વે ગોપાલ સુબ્રમણ્યમ કે.કે.વેણુગોપાલ આર.વેંકટરમણી હરિશ સાલ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) એશિયા કપ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? UAE બાંગ્લાદેશ ભારત કતાર UAE બાંગ્લાદેશ ભારત કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ ક્યા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવે છે ? ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) લુપ્તપ્રાય ‘સ્લેન્ડર લોરિસ' (નિશાચર સ્તનધારી પ્રાણી) માટે ભારતનું પ્રથમ અભયારણ્ય ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ? કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ ખાદ્ય દિવસ (World Food Day) ક્યારે મનાવાય છે ? 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર 14 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર 14 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા શહેરના દશેરામાં સામેલ થનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન બન્યા ? કુલ્લુ વારાણસી કોલકાતા અયોધ્યા કુલ્લુ વારાણસી કોલકાતા અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP