સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું છે ? પૃથ્વી આર્યભટ્ટ INSAT 1 A એપલ પૃથ્વી આર્યભટ્ટ INSAT 1 A એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અંતરીક્ષ આયોગનું ગઠન ક્યારે કરવામાં આવ્યું ? 1982 1975 1972 1979 1982 1975 1972 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં કયા વૈજ્ઞાનિકને ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મળ્યું છે ? જગદીશચંદ્ર બોઝ ડૉ.વિક્રમ સારાભાઈ ડૉ.સી. વી. રામન ડૉ.હોમી ભાભા જગદીશચંદ્ર બોઝ ડૉ.વિક્રમ સારાભાઈ ડૉ.સી. વી. રામન ડૉ.હોમી ભાભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે ? કલોરીન કાર્બન મોનોક્સાઈડ ઓક્સિજન આર્ગોન કલોરીન કાર્બન મોનોક્સાઈડ ઓક્સિજન આર્ગોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિના મૂલ્યે રોજગાર સેવા પૂરી પાડવાનો ઠરાવ ક્યારે પસાર થયેલ ? 1939 1929 1919 1899 1939 1929 1919 1899 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? જસત ડોલોમાઈટ ચિરોડી અકીક જસત ડોલોમાઈટ ચિરોડી અકીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP