કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ હૃદય દિવસ ક્યારે મનાવાય છે ? 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2022 અનુસાર, ક્યા રાજ્યે વિદેશી પર્યટકોને આકર્ષવામાં ટોચનું સ્થાન મેળવ્યું છે ? કેરળ ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1961નું અમલીકરણ ક્યારથી થયું ? 1 મે, 1963 1 એપ્રિલ, 1963 1 એપ્રિલ, 1962 1 મે, 1962 1 મે, 1963 1 એપ્રિલ, 1963 1 એપ્રિલ, 1962 1 મે, 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક ક્યા વર્ષથી એનાયત કરવામાં આવે છે ? વર્ષ 2012 વર્ષ 2010 વર્ષ 2005 વર્ષ 2001 વર્ષ 2012 વર્ષ 2010 વર્ષ 2005 વર્ષ 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે રિજનલ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ? નારી તળાજા વલભીપુર મહુવા નારી તળાજા વલભીપુર મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાને ક્યા રાજ્યમાં વીડિયો કોન્ફરન્સિંગમાં માધ્યમથી મુખ્યમંત્રી અમૃતમ્ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું ? ગુજરાત ઉત્તરાખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ઉત્તરાખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP