કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કોર્બેટ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પૂર્વોત્તર પરિષદની 70મી બેઠક ક્યા યોજાઈ હતી ? ગુવાહાટી ઐઝવાલ રાંચી ઈમ્ફાલ ગુવાહાટી ઐઝવાલ રાંચી ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) SIMBEX ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત સમુદ્રી દ્વિપક્ષીય અભ્યાસ છે ? શ્રીલંકા મ્યાનમાર સિંગાપુર જાપાન શ્રીલંકા મ્યાનમાર સિંગાપુર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યના સંથાનપરા ક્ષેત્રના કાલીપરા પહાડોમા નીલકુરિંજી ફૂલોની 6 નવી પ્રજાતિઓ શોધવામાં આવી ? મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ ગોવા મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ સંવિધા દિવસ (World Arthritis Day) ક્યારે મનાવાય છે ? 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા સ્થળે લતા મંગેશકરના નામનો ચોક બનાવવામાં આવ્યો ? મુંબઈ ઈન્દોર અયોધ્યા ભોપાલ મુંબઈ ઈન્દોર અયોધ્યા ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP