સામાન્ય વિજ્ઞાન (General Science)
બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે ?

એન્ડોબાયોલોજી
એકસોબાયોલોજી
લાઈફોલોજી
સ્પેસોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતમાં મોબાઈલ ફોનનું આગમન ક્યારે થયું અને તેના વડે પહેલો કોલ જોડનાર વ્યક્તિ કોણ ?

વર્ષ 1995, જ્યોતિ બાસુ
વર્ષ 1994, ભુપેન્દ્રકુમાર મોદી
વર્ષ 1996, જ્યોતિ બાસુ
વર્ષ 1993, સુખરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ?

10 સેમી
15 સેમી
20 સેમી
30 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP