સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં કેટલા દાંત બે વખત વિકસિત થાય છે ? 16 30 28 20 16 30 28 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિના મૂલ્યે રોજગાર સેવા પૂરી પાડવાનો ઠરાવ ક્યારે પસાર થયેલ ? 1899 1929 1939 1919 1899 1929 1939 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી ? રાસાયણિક સંરક્ષણ વરાળથી બાફવું નિર્જલીકરણ હિમીકરણ રાસાયણિક સંરક્ષણ વરાળથી બાફવું નિર્જલીકરણ હિમીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે. લાલ, લીલો, વાદળી લાલ, લીલો, ગુલાબી લાલ, વાદળી, પીળો પીળો, લીલો, વાદળી લાલ, લીલો, વાદળી લાલ, લીલો, ગુલાબી લાલ, વાદળી, પીળો પીળો, લીલો, વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ રેશમને ___ પણ કહે છે. ડેકરોન નાયલોન ફાઈબર ગ્લાસ રેયોન ડેકરોન નાયલોન ફાઈબર ગ્લાસ રેયોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ? ભૂચર ખેચર ઊભયજીવી જળચર ભૂચર ખેચર ઊભયજીવી જળચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP