સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે ? રોજન ડેસિબલ હર્ટઝ ઓગસ્ટ્રોમ રોજન ડેસિબલ હર્ટઝ ઓગસ્ટ્રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયમના રેડિયો એક્ટિવ એલિમેન્ટની શોધ કોણે કરેલ હતી ? આલ્બર્ટ આઈન્સ્ટાઈન બેન્જામિન ફ્રેન્કલિન મેરી ક્યુરી અને પેરી કયુરી આઈઝેક ન્યુટન આલ્બર્ટ આઈન્સ્ટાઈન બેન્જામિન ફ્રેન્કલિન મેરી ક્યુરી અને પેરી કયુરી આઈઝેક ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે ? ગાય ઘેટું ઘોડો કૂતરો ગાય ઘેટું ઘોડો કૂતરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દુરદર્શક કાચનું SI Unit Power નીચે મુજબ છે. મીટર્સ લ્યુમન્સ ડાયોપ્ટર ન્યુટન મીટર્સ લ્યુમન્સ ડાયોપ્ટર ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીની આયુષ્ય મર્યાદા સૌથી વધુ છે ? ઉરાંગઉટાંગ કાચબો હાથી મગર ઉરાંગઉટાંગ કાચબો હાથી મગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે ? વિટામિન A વિટામિન E વિટામિન K વિટામિન D વિટામિન A વિટામિન E વિટામિન K વિટામિન D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP