કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગૂગલ ક્યા દેશમાં પોતાનું પ્રથમ ક્લાઉડ ક્ષેત્ર સ્થાપશે ? ફિનલેન્ડ ગ્રીસ સ્કોટલેન્ડ દ.આફ્રિકા ફિનલેન્ડ ગ્રીસ સ્કોટલેન્ડ દ.આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે તેનું પ્રથમ અવકાશ આધારિત ટેલિસ્કોપ કુઆફુ-1 લૉન્ચ કર્યું ? ઈઝરાયેલ જાપાન ચીન રશિયા ઈઝરાયેલ જાપાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. આપેલ બંને મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. એક પણ નહીં PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. આપેલ બંને મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે YUVA 2.0 યોજના લૉન્ચ કરી છે. YUVAનું પૂરુંનામ Young, Upcoming and Versatile Authors છે. એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે YUVA 2.0 યોજના લૉન્ચ કરી છે. YUVAનું પૂરુંનામ Young, Upcoming and Versatile Authors છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ફ્રીડમ હાઉસ ઈન્ટરનેટ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 41 31 55 51 41 31 55 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં નિર્મિત અલ્યુમિનિયમ માલગાડીને રવાના કરાઈ ? પ.બંગાળ કર્ણાટક ઉ.પ્રદેશ ઓડિશા પ.બંગાળ કર્ણાટક ઉ.પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP