કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે ? બીજો પ્રથમ ચોથો ત્રીજો બીજો પ્રથમ ચોથો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાજ્ય IT મંત્રીઓના ડિજિટલ ઈન્ડિયા સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ ભોપાલ પુણે નવી દિલ્હી બેંગલુરુ ભોપાલ પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) છઠ્ઠી ઈસ્ટ એશિયા સમિટ શિક્ષણ મંત્રીઓની બેઠકની મેજબાની ક્યા શહેરે કરી હતી ? કુઆલાલુમ્પુર હનોઈ ઢાકા મનીલા કુઆલાલુમ્પુર હનોઈ ઢાકા મનીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? કેરોલિન આર. બર્ટોજી કે.બેરી શાર્પલેસ આપેલ તમામ મોર્ટન મેલ્ડસ કેરોલિન આર. બર્ટોજી કે.બેરી શાર્પલેસ આપેલ તમામ મોર્ટન મેલ્ડસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. આપેલ બંને તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP