સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? આપેલ પૈકી કોઈ નહીં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે. સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે આપેલ પૈકી કોઈ નહીં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે. સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડિનની ઊણપના કારણે શું થાય છે ? ગોઈટર બેરીબેરી સ્કર્વી પેલાગ્રા ગોઈટર બેરીબેરી સ્કર્વી પેલાગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી ઊર્ધ્વપાતી પદાર્થ ઓળખો. નવસાર આપેલ તમામ આયોડિન કપૂર નવસાર આપેલ તમામ આયોડિન કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ? યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન-2 નું પ્રક્ષેપણ કયા રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું ? વિરાટ બાહુબલી પ્રજ્ઞાન વિક્રમ વિરાટ બાહુબલી પ્રજ્ઞાન વિક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "Coradia - ilint" કયા દેશ દ્વારા બનાવાયેલ પ્રથમ શૂન્ય ઉત્સર્જન ધરાવતી અને હાઇડ્રોજન ઈંધણ સંચાલિત ટ્રેઈન છે ? જર્મની ચીન યુ.એસ.એ. ફ્રાંસ જર્મની ચીન યુ.એસ.એ. ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP