કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ક્યા સ્થળે પ્રથમ પક્ષી મહોત્સવનું આયોજન કરાયું હતું ? સોનમર્ગ ગુલમર્ગ શ્રીનગર પહલગામ સોનમર્ગ ગુલમર્ગ શ્રીનગર પહલગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5G સેવાઓ લૉન્ચ કરી છે. પ્રથમ તબક્કામાં ગુજરાતના ક્યા શહેરોમાં 5G સેવા લૉન્ચ કરાશે ?1. અમદાવાદ 2. રાજકોટ 3. ગાંધીનગર 4. વડોદરા 5. જામનગર માત્ર 1,2,3 માત્ર 1,3,4 માત્ર 1,3,5 માત્ર 1,2,4 માત્ર 1,2,3 માત્ર 1,3,4 માત્ર 1,3,5 માત્ર 1,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતના એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરાઈ ? ગોપાલ સુબ્રમણ્યમ હરિશ સાલ્વે આર.વેંકટરમણી કે.કે.વેણુગોપાલ ગોપાલ સુબ્રમણ્યમ હરિશ સાલ્વે આર.વેંકટરમણી કે.કે.વેણુગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સુકાપાઈકા નદી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) એશિયા કપ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? કતાર બાંગ્લાદેશ ભારત UAE કતાર બાંગ્લાદેશ ભારત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022ના અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? ડગ્લસ ડાયમંડ ફિલિપ ડાયબવિગ બેન બનાનકે આપેલ તમામ ડગ્લસ ડાયમંડ ફિલિપ ડાયબવિગ બેન બનાનકે આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP