ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ?

સિકંદર લોદી
શમ્શુદ્દીન ઈલ્તુતમિશ
ગ્યાસુદીન તુઘલક
ગ્યાસુદ્દીન બલ્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો.

બુદ્ધ
તીર્થકર
નટરાજ
મહિસાસુર મર્દિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ?

લાલા હંસરાજ
શ્રદ્ધાનંદ
લાલા લજપતરાય
સ્વામી દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સને 1920 થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતુ તે કયા નામથી જાણીતું છે ?

ખિલાફત આંદોલન
સવિનય કાનૂન ભંગ આંદોલન
અસહકારનું આંદોલન
હિંદ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ?

શ્રી રવિન્દ્રનાથ ટાગોર
શ્રી સૈફુદીન કિચલુ
શ્રી મદન મોહન માલવીય
શ્રી જમનલાલ બજાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP