કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? આપેલ તમામ યોગ્ય છે વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને વર્ષ 2021 માટે કુમાર સાનુને વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને આપેલ તમામ યોગ્ય છે વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને વર્ષ 2021 માટે કુમાર સાનુને વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે મનાવાય છે. એક પણ નહીં વિશ્વ શિક્ષક દિવસ 2022ની થીમ 'ધ ટ્રાન્સફોર્મેશન ઓફ એજ્યુકેશન બિગીન્સ વિથ ટીચર્સ' છે. આપેલ બંને વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે મનાવાય છે. એક પણ નહીં વિશ્વ શિક્ષક દિવસ 2022ની થીમ 'ધ ટ્રાન્સફોર્મેશન ઓફ એજ્યુકેશન બિગીન્સ વિથ ટીચર્સ' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્ષ 2022ના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?1.બળવંત જાની 2. બિંદુ ભટ્ટ 3. સેજલ શાહ માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 36મી નેશનલ ગેમ્સની મેડલ ટેલીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને રહ્યું ? રાજકોટ ગુજરાત સર્વિસીઝ હરિયાણા રાજકોટ ગુજરાત સર્વિસીઝ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ચર્ચામાં રહેલ નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કોર્બેટ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? સિક્કિમ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP