કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સેંકડો પાયલટ વ્હેલનું મૃત્યુ થયુ તે પિટ આઈલેન્ડ ક્યા દેશમાં સ્થિત છે ? નોર્વે ન્યૂઝીલેન્ડ યુક્રેન જાપાન નોર્વે ન્યૂઝીલેન્ડ યુક્રેન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવનું નિધન થયું ? ઉત્તર પ્રદેશ ત્રિપુરા હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ ત્રિપુરા હરિયાણા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ સંવિધા દિવસ (World Arthritis Day) ક્યારે મનાવાય છે ? 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં herSTART પહેલ શરૂ કરી. herSTART પહેલનું અમલીકરણ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC)દ્વારા કરવામાં આવશે. herSTART ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને UNICEF દ્વારા સમર્પિત છે. આપેલ તમામ તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં herSTART પહેલ શરૂ કરી. herSTART પહેલનું અમલીકરણ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC)દ્વારા કરવામાં આવશે. herSTART ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને UNICEF દ્વારા સમર્પિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્વંતે પાબોએ મેડિકલ માટેનો 2022નો નોબેલ પુરસ્કાર જીત્યો, તેઓ ક્યા દેશના આનુવંશિકવિદ છે ? સ્વીડન જર્મની ફ્રાન્સ અમેરિકા સ્વીડન જર્મની ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ 2022માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? નોર્વે નેધરલેન્ડ થાઈલેન્ડ આઈસલેન્ડ નોર્વે નેધરલેન્ડ થાઈલેન્ડ આઈસલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP