કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) લુપ્તપ્રાય ‘સ્લેન્ડર લોરિસ' (નિશાચર સ્તનધારી પ્રાણી) માટે ભારતનું પ્રથમ અભયારણ્ય ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પૂર્વોત્તર પરિષદની 70મી બેઠક ક્યા યોજાઈ હતી ? ઈમ્ફાલ રાંચી ગુવાહાટી ઐઝવાલ ઈમ્ફાલ રાંચી ગુવાહાટી ઐઝવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં રાજમાતા વિજ્યારાજે સિંધિયા એરપોર્ટના નવા ટર્મિનલ ભવનની આધારશિલા મુકી ? ઈન્દોર ગ્વાલિયર બિલાસપુર ભોપાલ ઈન્દોર ગ્વાલિયર બિલાસપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં યુરોપિયન યુનિયન (EU)એ કોને 2022નો સખારોવ પુરસ્કાર એનાયત કર્યો ? એન્જેલા મર્કેલને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના લોકોને યુક્રેનના લોકોને અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને એન્જેલા મર્કેલને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના લોકોને યુક્રેનના લોકોને અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યે શાળાના બાળકોમાં સ્પોટર્સને પ્રોત્સાહન આપવા માટે 'ફૂટબોલ ફોર ઓલ' પહેલની શરૂઆત કરી ? ઓડિશા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઓડિશા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના ચીફ મિનિસ્ટર્સ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ (CHIS) શરૂ કરી ? મેઘાલય છત્તીસગઢ મહારાષ્ટ્ર નાગાલેન્ડ મેઘાલય છત્તીસગઢ મહારાષ્ટ્ર નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP