કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં નિર્મિત અલ્યુમિનિયમ માલગાડીને રવાના કરાઈ ? કર્ણાટક ઉ.પ્રદેશ પ.બંગાળ ઓડિશા કર્ણાટક ઉ.પ્રદેશ પ.બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સતત પર્વતીય વિકાસ શિખર સંમેલન (SMDS)-11નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? ગંગટોક (સિક્કિમ) દેહરાદૂન (ઉત્તરાખંડ) નવી દિલ્હી (દિલ્હી) લેહ (લદાખ) ગંગટોક (સિક્કિમ) દેહરાદૂન (ઉત્તરાખંડ) નવી દિલ્હી (દિલ્હી) લેહ (લદાખ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને આપેલ તમામ યોગ્ય છે વર્ષ 2021 માટે કુમાર સાનુને વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને આપેલ તમામ યોગ્ય છે વર્ષ 2021 માટે કુમાર સાનુને વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) NASA ક્યા વર્ષે શનિના સૌથી મોટા ઉપગ્રહ ટાઈટનનું અધ્યયન કરવા માટે ડ્રેગનફલાઈ રોટરક્રાફટ લૉન્ચ કરશે ? 2030 2025 2027 2035 2030 2025 2027 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) છઠ્ઠી ઈસ્ટ એશિયા સમિટ શિક્ષણ મંત્રીઓની બેઠકની મેજબાની ક્યા શહેરે કરી હતી ? ઢાકા મનીલા હનોઈ કુઆલાલુમ્પુર ઢાકા મનીલા હનોઈ કુઆલાલુમ્પુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 2022નું સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન (COP27)નું આયોજન ક્યા કરાશે ? ભારત ઓમાન સાઉદી અરબ ઈજિપ્ત ભારત ઓમાન સાઉદી અરબ ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP