કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ ઓટોમોબાઈલ કંપનીએ ભારતનું પ્રથમ ફલેક્સ ફયૂલ સ્ટ્રોન્ગ હાઈબ્રિડ ઈલેકિટ્રક વેહિકલ રજૂ કર્યું ? કિયા ટાટા ટોયોટા હ્યુન્ડાઈ કિયા ટાટા ટોયોટા હ્યુન્ડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ 36મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કર્યું. 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન 2015માં કેરળમાં કરાયું હતું. 36મી નેશનલ ગેમ્સ 2022નું આયોજન ગુજરાતના છ જિલ્લાઓ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કરાશે. આપેલ તમામ 36મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કર્યું. 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન 2015માં કેરળમાં કરાયું હતું. 36મી નેશનલ ગેમ્સ 2022નું આયોજન ગુજરાતના છ જિલ્લાઓ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કરાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્ટેડફાસ્ટ નૂન પરમાણુ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યો દેશ/સંગઠન કરશે ? ચીન NATO ક્વાડ ગ્રૂપ SAARC ચીન NATO ક્વાડ ગ્રૂપ SAARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટરનેશનલ માઈગ્રેશન આઉટલુક 2022 રિપોર્ટ જારી કર્યો ? OECD UNICEF UNDP ADB OECD UNICEF UNDP ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2022માં ક્યા શહેરે પ્રથમ ક્રમ મેળવ્યો છે ? સુરત બેંગ્લુરૂ ભોપાલ ઈન્દોર સુરત બેંગ્લુરૂ ભોપાલ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સુપ્રીમ કોર્ટના 50મા મુખ્ય ન્યાયાધીશ (CJI) કોણ બનશે ? કે.એન. જોસેફ એસ.કે.કૌલ એસ.અબ્દુલ નઝીર ડિ.વાય.ચંદ્રચૂડ કે.એન. જોસેફ એસ.કે.કૌલ એસ.અબ્દુલ નઝીર ડિ.વાય.ચંદ્રચૂડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP