કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો. આપેલ બંને શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટ દિવસ કયારે મનાવાય છે ? 15 ઓક્ટોબર 13 ઓક્ટોબર 12 ઓક્ટોબર 14 ઓક્ટોબર 15 ઓક્ટોબર 13 ઓક્ટોબર 12 ઓક્ટોબર 14 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં નીતિન વડગામાને ક્યા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ? પત્રકારત્વ સાહિત્ય વિજ્ઞાન કલા પત્રકારત્વ સાહિત્ય વિજ્ઞાન કલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ક્યા સ્થળે પ્રથમ પક્ષી મહોત્સવનું આયોજન કરાયું હતું ? ગુલમર્ગ પહલગામ શ્રીનગર સોનમર્ગ ગુલમર્ગ પહલગામ શ્રીનગર સોનમર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) NASA ક્યા વર્ષે શનિના સૌથી મોટા ઉપગ્રહ ટાઈટનનું અધ્યયન કરવા માટે ડ્રેગનફલાઈ રોટરક્રાફટ લૉન્ચ કરશે ? 2035 2030 2025 2027 2035 2030 2025 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સુકાપાઈકા નદી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP