કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં નિધન પામેલા ડૉ.દિલીપ મહાલનોબિસ શેની શોધ માટે જાણીતા છે ?

ORSની શોધ
AIDSના નિદાન
COVID-19ની વેકિસન
મેલેરિયાની દવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

કૃષ્ણા ગોદાવરી બેસિન અપતટિય ક્ષેત્રમાં અભ્યાસ પ્રસ્થાનનું આયોજન કરવામાં આવ્યું.
આપેલ બંને
અભ્યાસ પ્રસ્થાનનું આયોજન દર છ મહીને કરવામાં આવે છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
વિશ્વ દૃષ્ટિ દિવસ (World Sight Day) ક્યારે મનાવાય છે ?

ઓક્ટોબરના બીજા શનિવારે
ઓક્ટોબરના બીજા શુક્રવારે
ઓક્ટોબરના બીજા બુધવારે
ઓક્ટોબરના બીજા ગુરુવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP