કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે દુર્ગાવતી ટાઈગર રિઝર્વ નામક નવા ટાઈગર રિઝર્વને મંજૂરી આપી ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
સ્વચ્છ સર્વેક્ષણ 2022 અંતર્ગત ક્યા રાજ્યના શિવમોગ્ગાને ફાસ્ટ મૂવર સિટી એવોર્ડ એનાયત કરાયો ?

રાજસ્થાન
કર્ણાટક
તમિલનાડુ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
HTT-40 શું છે ?

સ્વદેશી રોકેટ એન્જિન
સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા
સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ
સ્વદેશી Covid-19 વેક્સિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP