કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ફ્રીડમ હાઉસ ઈન્ટરનેટ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 51 41 31 55 51 41 31 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 'ધ હિટ ગર્લ' આત્મકથા કોની છે ? હેમા માલિની શ્રીદેવી જય લલિતા આશા પારેખ હેમા માલિની શ્રીદેવી જય લલિતા આશા પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5G સેવાઓ લૉન્ચ કરી છે. પ્રથમ તબક્કામાં ગુજરાતના ક્યા શહેરોમાં 5G સેવા લૉન્ચ કરાશે ?1. અમદાવાદ 2. રાજકોટ 3. ગાંધીનગર 4. વડોદરા 5. જામનગર માત્ર 1,3,4 માત્ર 1,2,3 માત્ર 1,3,5 માત્ર 1,2,4 માત્ર 1,3,4 માત્ર 1,2,3 માત્ર 1,3,5 માત્ર 1,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) LEADS (Logistics Ease Across Different Stutes) 2022 રિપોર્ટમાં Logistics Indexમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) HTT-40 શું છે ? સ્વદેશી રોકેટ એન્જિન સ્વદેશી Covid-19 વેક્સિન સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા સ્વદેશી રોકેટ એન્જિન સ્વદેશી Covid-19 વેક્સિન સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 36મી નેશનલ ગેમ્સ અંગે યોગ્ય વિધાન પસંદ કરો. સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી : સાજન પ્રકાશ (કેરળ) એક પણ નહીં આપેલ બંને સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી : હર્ષિકા રામચંદ્રન (કર્ણાટક) સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી : સાજન પ્રકાશ (કેરળ) એક પણ નહીં આપેલ બંને સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી : હર્ષિકા રામચંદ્રન (કર્ણાટક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP