કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
સ્વચ્છ સર્વેક્ષણ 2022 અંતર્ગત ક્યા રાજ્યના શિવમોગ્ગાને ફાસ્ટ મૂવર સિટી એવોર્ડ એનાયત કરાયો ?

રાજસ્થાન
કેરળ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલા જ્યોર્જિયા મેલોની ક્યા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા ?

સર્બિયા
પોલેન્ડ
ઈટાલી
જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

Tele-MANAS નું પૂરું નામ Tele Mental Health Assistance and Networking Across States છે.
એક પણ નહીં
આપેલ બંને
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ટેલી-માનસ (Tele-MANAS) પહેલ શરૂ કરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP