કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે જેરુસલેમની ઈઝરાયેલની રાજધાની તરીકેની માન્યતા પરત લીધી ? ઓસ્ટ્રેલિયા ભારત UAE અમેરિકા ઓસ્ટ્રેલિયા ભારત UAE અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5G સેવાઓ લૉન્ચ કરી છે. પ્રથમ તબક્કામાં ગુજરાતના ક્યા શહેરોમાં 5G સેવા લૉન્ચ કરાશે ?1. અમદાવાદ 2. રાજકોટ 3. ગાંધીનગર 4. વડોદરા 5. જામનગર માત્ર 1,3,4 માત્ર 1,2,4 માત્ર 1,3,5 માત્ર 1,2,3 માત્ર 1,3,4 માત્ર 1,2,4 માત્ર 1,3,5 માત્ર 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for Disaster Risk Reduction) ક્યારે મનાવાય છે ? 12 ઓક્ટોબર 13 ઓક્ટોબર 14 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 13 ઓક્ટોબર 14 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ કંપનીએ ઓપ્ટિમસ નામનો હ્યુમનોઈડ રોબોટનું અનાવરણ કર્યું ? ટેસ્લા ગૂગલ ઈસરો માઈક્રોસોફ્ટ ટેસ્લા ગૂગલ ઈસરો માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિદેશ મંત્રાલય દ્વારા હેડ્સ ઓફ મિશન્સ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? ગાંધીનગર કેવડિયા વડોદરા સુરત ગાંધીનગર કેવડિયા વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યની પુલ્લમપારા ભારતની પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર પંચાયત બની ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP