સામાન્ય વિજ્ઞાન (General Science) જો ધાતુ વાયરનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેનો અવરોધ શું થશે ? એક જ રહે ચોથા ભાગનો થશે અડધો બમણો એક જ રહે ચોથા ભાગનો થશે અડધો બમણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે ? ચેન્નાઈ મુંબઈ કલકત્તા અમદાવાદ ચેન્નાઈ મુંબઈ કલકત્તા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ એ આંખની અંદરના ભાગમાં આવેલ પ્રકાશ સંવેદી કોષો ધરાવતું સંવેદનશીલ અંગ છે ? નેત્રમણી કનિનીકા કીકી નેત્રપટલ નેત્રમણી કનિનીકા કીકી નેત્રપટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? કોપર ફેરસ નિકલ કોબાલ્ટ કોપર ફેરસ નિકલ કોબાલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન - ઈ વિટામિન - બી-12 વિટામીન - એ વિટામિન - કે વિટામિન - ઈ વિટામિન - બી-12 વિટામીન - એ વિટામિન - કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરને શક્તિની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો ___ માંથી મળે છે. ચરબી અને પણી કેલ્શિયમ અને ફોસ્ફરસ પ્રોટીન અને કેલ્શિયમ કાર્બોદિત પદાર્થો અને ચરબી ચરબી અને પણી કેલ્શિયમ અને ફોસ્ફરસ પ્રોટીન અને કેલ્શિયમ કાર્બોદિત પદાર્થો અને ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP