કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

તાજેતરમાં તાતા સ્ટીલના પૂર્વ અધ્યક્ષ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા જમશેદ જે. ઈરાનીનું નિધન થયું.
આપેલ બંને
તેમને 'સ્ટીલમેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં e-KUMBH (નોલેજ અનલીશ્ડ ઈન મલ્ટીપલ ભારતીય લેંગ્વેજીસ) પોર્ટલ લૉન્ચ કર્યું ?

બેંગલુરુ (કર્ણાટક)
મુંબઈ (મહારાષ્ટ્ર)
ભુવનેશ્વર (ઓડિશા)
હૈદરાબાદ (તેલંગાણા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ગ્લોબલ ઈન્ફર્મેશન ટેકનોલોજી રિપોર્ટ (GITR) 2022 અનુસાર, ક્યો દેશ નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સમાં ટોચના સ્થાને છે ?

ઈંગ્લેન્ડ
ડેન્માર્ક
અમેરિકા
નોર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP