કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં એક્વાકનેક્ટ ISO 27001 સર્ટિફિકેટ પ્રાપ્ત કરનારું પ્રથમ ભારતીય મત્સ્ય પાલન સ્ટાર્ટઅપ બન્યું છે તે ક્યા શહેરમાં સ્થિત છે ?

કોચીન
ચેન્નાઈ
હૈદરાબાદ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતનું પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ નલ્લુર ટેમેરિંડ ગ્રોવ ક્યા રાજ્યમાં આવેલું છે ?

કર્ણાટક
કેરળ
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે ડિજિટલ શક્તિ 4.0 અભિયાન લૉન્ચ કર્યું ?

રાષ્ટ્રીય મહિલા આયોગ
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP