કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) પર હસ્તાક્ષર કર્યા ?

ઓસ્ટ્રેલિયા
અમેરિકા
ઈઝરાયેલ
UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં પ્રથમ ડોક્યુમેન્ટેશન અભ્યાસ તોખુ ઈમોગ બર્ડ કાઉન્ટ (TEBC)નું આયોજન ક્યા કરાયું હતું ?

મેઘાલય
ત્રિપુરા
નાગાલેન્ડ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP