કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા શહેરમાં સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય (CSMVS)ને યુકેસ્કોનો એવોર્ડ ઓફ એક્સેલેન્સથી સન્માનિત કરવામાં આવ્યું ?

થાણે
મુંબઈ
નાગપુર
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-Sને ક્યા મિશન અંતર્ગત અવકાશમાં મોકલી ઇતિહાસ રચશે ?

કલામ મિશન
ધવન મિશન
ભાભા મિશન
પ્રારંભ મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ક્યું ભારતીય સશસ્ત્રદળ પ્રસ્થાન અભ્યાસનું આયોજન કરે છે ?

ભારતીય વાયુસેના
ભારતીય નૌસેના
ભારતીય સૈન્ય
ભારતીય તટરક્ષકદળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP