કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા શ્યામ સરન નેગીનું નિધન થયું તેઓ ક્યા રાજ્ય સાથે સંબંધિત હતા ?

હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સની થીમ શુ હતી ?

ડિજિટલ ગવર્નન્સ એક્રોસ વ્હોલ ઓફ ધ ગવર્નમેન્ટ
બ્રિગિંગ ગવર્નન્સ & સિટિઝન ક્લોઝર
બ્રિગિંગ સિટિજન્સ ઈન્ડસ્ટ્રી એન્ડ ગવર્નમેન્ટ ક્લોઝર
ધ રોલ ઓફ ઈ-ગવર્નન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
NABARDએ ફ્લડ પ્રોટેક્શન પ્રોજેક્ટ્સ માટે ક્યા રાજયને 220 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી ?

પશ્ચિમ બંગાળ
બિહાર
ઓડિશા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP