કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં બંગાળની ખાડીમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે સમુદ્રી ભાગીદારી અભ્યાસનું આયોજન કર્યું હતું ? જાપાન ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા સિંગાપુર જાપાન ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) G20 શિખર સંમેલન 2022માં ક્યા દેશે જસ્ટ એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશિપ (JEPT) પર હસ્તાક્ષર કર્યા ? ઈન્ડોનેશિયા કેનેડા ભારત સિંગાપુર ઈન્ડોનેશિયા કેનેડા ભારત સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI)ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? 1958 1971 1961 1952 1958 1971 1961 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચો/સાચા વિકલ્પ પસંદ કરો. તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો. આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો. આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ કંપનીને ભારતની સૌથી સસ્ટેનેબલ ઓઈલ એન્ડ ગેસ કંપની તરીકે માન્યતા આપવામાં આવી ? BPCL રિલાયન્સ ઈન્ડ. ONGC OIL BPCL રિલાયન્સ ઈન્ડ. ONGC OIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-Sને ક્યા મિશન અંતર્ગત અવકાશમાં મોકલી ઇતિહાસ રચશે ? ભાભા મિશન પ્રારંભ મિશન ધવન મિશન કલામ મિશન ભાભા મિશન પ્રારંભ મિશન ધવન મિશન કલામ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP