કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)ના આંકડાઓ અનુસાર, ભારતમાં ક્યા રાજ્યમાં સૌથી વધુ મ્યુચ્યુઅલ ફંડ પેનિટ્રેશન છે ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
નીચેના વિધાનો પૈકી સાચો/સાચા વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો.
આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP